Sunday, June 22, 2025
HomeUncategorizedસલમાન ખાનનું ખતરનાક ટ્રાન્સફોર્મેશન, આખી બૉડીમાં થયો ફેરફાર

સલમાન ખાનનું ખતરનાક ટ્રાન્સફોર્મેશન, આખી બૉડીમાં થયો ફેરફાર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

મુંબઈ: બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન અત્યારે પોતાની બોડીને લઈને ખૂબ ચર્ચામાં છે. સલમાન ખાનની એક આવી જ તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યુ છે. ભાઈજાનના ટ્રાન્સફોર્મેશને તેમના તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. સલમાન ખાનના ચાહકે સોમવારે તેમના બાંદ્રા વાળા ઘરે જઈને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો છે. આ ફોટોમાં સલમાન ખાન ખૂબ અલગ અને સ્માર્ટ નજર આવી રહ્યા છે. તે ફોટો સામે આવી છે. જેમાં એક્ટરે બ્લેક બનિયાન અને ગ્રીન ટ્રાઉઝર પહેરેલુ છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here