Wednesday, June 18, 2025
HomeEntertainmentBollywoodજોન અબ્રાહમ અને તેની પત્નીને કોરોના થયો: અભિનેતા ત્રણ દિવસ પહેલા કોરોના...

જોન અબ્રાહમ અને તેની પત્નીને કોરોના થયો: અભિનેતા ત્રણ દિવસ પહેલા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના સંક્રમિત થયાં છે. જોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આ જાણકારી આપી છે. તેણે જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં હું એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, તેના વિશે મને પાછળથી જાણ થઈ કે તે કોરોના પોઝિટિવ હતો. હવે પ્રિયા અને હું સંક્રમિત થઈ ગયાં છીએ. અમે બન્ને ઘરમાં ક્વોરન્ટીન છીએ. અમે બન્નેએ વેક્સિનના બન્ને ડોઝ લીધેલા છે. અમને હળવાં લક્ષણો છે. બધા પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો અને માસ્ક પહેરો.રવિવારે જાણીતા ફિલ્મમેકર રાહુલ રવૈલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાહુલ હાલ ક્વોરન્ટીન છે. 70 વર્ષિય રાહુલ તમામ તકેદારી રાખી રહ્યા છે.તાજેતરમાં બોલિવૂડ સેલિબ્રિટી મૃણાલ ઠાકુર, નોરા ફતેહી અને શિલ્પા શિરોડકરે પોતાના સોશિયલ મીડિયા પેજ પર જણાવ્યું હતું કે તેઓ કોરોના સંક્રમિત થયા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here