Tuesday, June 17, 2025
HomeSports

Sports

ખરાબ તબક્કામાંથી ઘણુ બધુ શિખ્યુ છે : કોહલીની કબૂલાત

મોટી સફળતા હાંસલ કરવા સતત મહેનત તેમજ શિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે ઃ ધાર્મિક વ્યÂક્ત હોવાનો સાફ ઇન્કાર નવી દિલ્હી, તા. ૨૪ વર્લ્ડકપ ૨૦૧૯માં મળેલી...

ટીમની પસંદગીને લઇને હવે સૌરવ ગાંગુલી જારદાર ખફા

કોઇને ખુશ કરવા માટે ટીમની પસંદગી થવી જાઇએ નહીં રહાણે-ગિલ જેવા ખેલાડીઓની બાદબાકી આશ્ચર્યજનક નવી દિલ્હી, તા. ૨૪ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન...

સચિનના રેકોર્ડને તોડવાની વિલિયમસન – રૂટ પાસે તક

એક વર્લ્ડ કપમાં સચિનનો સૌથી વધુ ૬૭૩ રનનો રેકોર્ડલોર્ડસ, તા. ૧૩ જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જાઇ રહ્યા છે તે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ...

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ માટેનો તખ્તો અંતે તૈયાર

યજમાન ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપનો તાજ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે : ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારી ગઇ હોવા છતાંય...
- Advertisement -

ધોનીને ૭માં ક્રમે મોકલવાની બાબત સૌથી મોટી ભુલ રહી

માનચેસ્ટર,તા. ૧૧ આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર થયા તમામ ચાહકો અને પૂર્વ ક્રિકેટરો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ચાહકોની સાથે સાથે...

ભારત હારતા સટ્ટોડિયાઓને ૧૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન

માનચેસ્ટર,તા. ૧૧આઇસીસી વર્લ્ડ કપમાં ભારતની સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની સામે કારમી હાર થયા બાદ સટ્ટોડિયાઓને પણ ભારે નુકસાન થયુ છે. ભારતની આ હારથી એકલા દિલ્હી-એનસીઆર...

સટ્ટાબજાર : ભારતીય ટીમ ફરીથી વિશ્વ વિજેતા બનશે

નવી દિલ્હી,તા. ૯ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા તરીકે રહેશે. સટ્ટાબજાર ્‌ દ્વારા આ અંગેની આગાહી કરવામાં આવી ચુકી છે. સટ્ટાબજારના જારદાર...

વર્લ્ડ કપમાં બે સેમિફાઇનલ મેચ માટે તૈયાર થયેલો તખ્તો

પ્રથમ સેમિફાઇનલ ૯મીએ હશે : બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ૧૧ જુલાઈએ યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશેમાનચેસ્ટર, તા.૭ આઈસીસી વર્લ્ડકપ ૨૦૧૯ની સેમિફાઇનલ મેચો માટે તખ્તો ગોઠવાઈ...
- Advertisement -

પ્રથમ સ્થાનને મેળવી લેવા માટે ચેન્નાઇ-દિલ્હી ટકરાશે

નવી દિલ્હી,તા. ૩૦ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે બુધવારના દિવસે ચેન્નાઇ સુપર અને દિલ્હી કેપિટલ વચ્ચે રોમાંચક મેચ...

ધોની સુપ્રીમ કોર્ટનાં શરણે…’મને ઠગવામાં આવ્યો, ના ઘર આપ્યું કે ના રૂપિયા’

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭ ક્રિકેટર્સ મહેન્દ્ર સિંહ ધોની સુપ્રીમ કાર્ટમાં પહોંચ્યો છે. ધોનીએ પોતાની નવી અરજીમાં કાર્ટ તરફ મદદની ગુહાર અવાજ લગાવી છે કે આમ્રપાલી પ્રોજેક્ટમાં તેને...

Must read