Cricket
ભારતે બીજા ટેસ્ટના પ્રથમ દિવસે ચાર વિકેટ ગુમાવીને 288 રન કર્યા, વિરાટ 29મી સદીથી 13 રન દૂર
રોહિત અને યશસ્વી વચ્ચે સતત બીજા મેચમાં શાનદાર ભાગદારીભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ 100મી ટેસ્ટભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની...
Cricket
વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશેવર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશેભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ICC વન...
Cricket
કમિન્સ-લાયને બાજી પલ્ટી : ઓસ્ટ્રેલિયાનો ઈંગ્લેન્ડ સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં બે વિકેટથી દિલધડક વિજય
- કમિન્સ (44*) અને લાયન (16*) વચ્ચે નવમી વિકેટમાં 12 ઓવરમાં 55 રનની અણનમ વિજયી ભાગીદારીઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટે 227 રને ગુમાવી હતી, કમિન્સ-લાયને બાજી...
Cricket
‘વર્લ્ડ કપ કરતા IPL જીતવી વધુ મુશ્કેલ’: સૌરવ ગાંગુલીના નિવેદનથી ચાહકો અચંબિત
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એવું નિવેદન આપ્યું છે કે જે જાણીને ચાહકો હેરાન રહી ગયા છે. ગાંગુલીએ રોહિત શર્માની...
- Advertisement -
Cricket
રોહિત શર્મા નીકળી શકે છે વિરાટ કોહલીથી આગળ, WTCની ફાઇનલમાં ઈતિહાસ રચવાની તક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTCની ફાઇનલ મેચ રમાશેલંડનના ઓવલના મેદાનમાં ફાઇનલ મેચ 7 જૂનથી શરુ થશેIPLની 16મી સીઝન પૂરી થયા બાદ ક્રિકેટ પ્રેમીઓની નજર...
Cricket
IPLની ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સનું ટ્વિટ થયું વાયરલ, ચેન્નઈના ફેન્સ પણ થયા ખુશ
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ ચેન્નઈના કેપ્ટન ધોનીની પ્રશંસા કરી હતીચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાતને હરાવી IPLમાં 5મી વખત ચેમ્પિયન બની હતીIPLની 16મી સીઝન...
Cricket
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં IPLની 16મી સીઝનની ક્વોલિફાયર-2 મેચ રમાશે
આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશેવિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને...
Cricket
લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ
લખનઉ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વિરાટ કોહલી સાથેના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યો છે. તેણે ગઈકાલની રાત્રે મુંબઈ સામે શાનદાર...
- Advertisement -
Cricket
નિવૃત્તિના સવાલ પર કેપ્ટન કૂલ ધોનીનું મોટું નિવેદન! ગુજરાત સામે જીત્યા બાદ કહી આ વાત
IPL 2023માં કવોલિફાયર-1 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગઈકાલે ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. પોસ્ટ મેચ બાદ ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર...
Cricket
વિરાટની વિસ્ફોટક ઈનિંગ પર પત્ની અનુષ્કાની ધમાકેદાર પ્રતિક્રિયા, ‘he is Bomb, what a inning’
વિરાટ કોહલીએ ગઈકાલે હૈદરાબાદ સામે શાનાદર ઈનિંગ રમી હતી. આ ઈનિંગના કારણે બેંગ્લોરની ટીમ 187 રન ચેઝ કરવામાં સફળ રહી હતી અને તે પોઈન્ટ...