Cricket
વિરાટ વધુ એક માઈલસ્ટોનથી માત્ર 40 રન દૂર, સચિન બાદ આ રેકોર્ડ બનાવનાર બનશે બીજો ભારતીય
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરના નામે ભારતીય...
Cricket
મોહમ્મદ શમીએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, ઈંગ્લેન્ડ સામેની 2 ટેસ્ટ મેચમાંથી થઇ શકે બહાર
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તે હજુ સુધી ફિટ થઇ શક્યો નથી....
Cricket
સાઉથ આફ્રિકા સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને બે ફટકા:મેડિકલ ઇમર્જન્સીને કારણે ચહર વન-ડેમાંથી બહાર, ફિટનેસ ટેસ્ટ ક્લિયર ન થતાં શમી ટેસ્ટમાંથી બહાર
નવીદિલ્હી : સાઉથ આફ્રિકા સામેની આગામી વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બે ભારતીય ઝડપી બોલરો બહાર થઈ ગયા છે. વન-ડે ટીમમાં સામેલ દીપક ચહર...
Cricket
ગુજરાત ટાઈટન્સની કમાન શુભમન ગીલના શીરે, હાર્દિક પંડ્યાની મુંબઈમાં વાપસી બાદ બન્યો GTનો નવો કેપ્ટન
IPL 2024 સીઝનને લઇને રવિવારનો દિવસ ખુબ ખાસ રહ્યો. આ દિવસે તમામ 10 ટીમોએ પોતાના પ્લેયર્સની રિટેન અને રિલીઝ યાદી જાહેર કરી. જેમાં ચોંકાવનારો...
- Advertisement -
Cricket
5મી T20માં ભારતીય ટીમનો શરજનક પરાજય, વેસ્ટ ઇન્ડીઝે સિરીઝ જીતી ઈતિહાસ રચી દીધો
ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતાવેસ્ટ ઇન્ડીઝે 5 મેચોની T20 સિરીઝ 3-2થી જીતી હતીવેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચમી અને...
Cricket
સૂર્યકુમાર યાદવે T20 ઈન્ટરનેશનલમાં મેળવી મોટી સિદ્ધિ, તોડ્યો કોહલી-રોહિતનો આ ખાસ રેકોર્ડ
ભારતે ત્રીજી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટથી હરાવ્યું હતુંત્રીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર 83 રનની ઇનિંગ રમી હતીભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર...
Cricket
વિન્ડિઝ સામે સતત 14મી સિરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાની રહેશે નજર, રોહિત-વિરાટના રમવા પર સસ્પેન્સ
બાર્બાડોસમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતોઅત્યાર સુધી રમાયેલી 141 મેચોમાં ટીમ ઈન્ડિયા 71 જીત સાથે આગળ છેભારત...
Cricket
વિન્ડિઝનો ભારત સામે કારમો પરાજય, પ્રથમ વનડેમાં ઘણા રેકોર્ડ સર્જાયા, કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ
વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં 114 રન જ બનાવી શકીભારતે માત્ર 22.5 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધોભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચોની વનડે સીરિઝની...
- Advertisement -
Cricket
આ ભારતીય બોલર વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વનડે સિરીઝ નહીં રમે! સામે આવ્યું મોટું કારણ
ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 5 મેચની T20 સિરીઝ પણ રમવાની છેવેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ આજે બાર્બાડોસમાં રમાશે. પરંતુ...
Cricket
ત્રિનિદાદ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝના એક વિકેટે 86 રન, ભારત પાસે 352 રનની લીડ
ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 438 રન પર સમેટાઈવિરાટ કોહલીની ટેસ્ટમાં 29મી અને ઇન્ટરનેશનલ કરિયરની 76મી સદી ફટકારીભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં...