HomePolitics
Politics
Politics
રામમંદિર પર મોદી સરકારની મોટી પહેલઃ સુપ્રીમમાં બિનવિવાદી જમીન પરત માગી
કેન્દ્રની SCમાં અરજી: અયોધ્યામાં 67 એકર બિન વિવાદિત જમીન મૂળ માલિકને પરત કરવીનવી દિલ્હી: મોદી સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદાસ્પદ જમીનને રામજન્મભૂમિ...
national
આર્થિક આધાર પર 10 ટકા અનામત સામે સ્ટે મુકવાનો સુપ્રીમનો સ્પષ્ટ ઇનકાર
એજંસી, નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક આધારે રોજગાર અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણય...
Ahmedabad
દેશમાં ગુજરાત સરકાર સૌથી પહેલા ગરીબ સવર્ણોને આપશે 10 ટકા અનામત, ૧૪મીથી પ્રારંભ
ગાંધીનગર:
ગુજરાત સરકારે આજે મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ મહત્ત્વની જાહેરાત કરી છે કે રાજ્યમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામતના લાભનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવશે. સરકારી નોકરીઓ તથા...
national
ગરીબ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદની મહોર, એક સપ્તાહમાં જ લાભ મળશે
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર થયા બાદ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે આખરી મહોર મારી છે.આવતા અઠવાડિયાથી સરકારના...
- Advertisement -
national
સિંહને હરાવવા બકરીઓ એક થઇ : 23 વર્ષ જૂની દુશ્મની ભુલાઇ ગઇ..! SP-BSPનું ગઠબંધન, 38-38 બેઠક પર લડશે ચૂંટણી, બે સીટ કોંગ્રેસને દાનમાં આપી
લોકસભા ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનની જાહેરાતબોફોર્સ કાંડમાં કોંગ્રેસ સરકાર ગઈ, હવે રાફેલમાં ભાજપ પણ જશે: માયાવતીભાજપને કોઈપણ ભોગે કેન્દ્રમાં નહીં...
national
ગઠબંધન પર પીએમ મોદીનો વાર, કહ્યું- ‘બધા એક જ વ્યક્તિના વિરોધમાં છે’
‘કોંગ્રેસના વિરોધથી જન્મેલા પક્ષો એક થયા’, આ લડાઈ સલ્તનતને સાચવનારા વિરુદ્ધ બંધારણમાં આસ્થા ધરાવતા લોકો વચ્ચે: વડાપ્રધાનનવી દિલ્હી:દિલ્હીના રામલીલી મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની બીજા...
national
ચૂંટણી આવતા જ રામ નામનો કટોરો લઇને નીકળી પડે છે ભાજપવાળા: રાજ બબ્બર
અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણને લઇને કોંગ્રેસના સિનિયર નેતા રાજ બબ્બરે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવતા જ ભાજપ તેના નામ પર મતદાતાઓને ઠગવાનું...
national
બિહારઃ તેજસ્વીના આરોપ- નીતિશે મારા ઘરમાં જાસૂસી કરાવવા CM હાઉસમાં લગાવ્યાં કેમેરા
JDUએ પૂછ્યું- મુખ્યમંત્રી નિવાસસ્થાનની સુરક્ષા તેજસ્વીને પૂછીને નક્કી થશે?
તેજસ્વીએ કહ્યું- જ્યારે પહેલાંથી સ્થાયી સુરક્ષા ચોકી તહેનાત છે તો પછી કેમેરો કેમ લગાવ્યો?
પટનાઃ બિહાર વિધાનસભામાં...
- Advertisement -
Politics
સીલિંગ તોડવા પર તિવારીને SCની ફટકારઃ તમને સીલિંગ ઓફિસર બનાવી દઈશું
દિલ્હી ભાજપના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ મનોજ તિવારીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને કહ્યું કે ભાજપ સાંસદ કાયદો પોતાના હાથમાં ન...
national
મિશન-2019: કાશીના ગઢથી ફરી પૂર્વાંચલમાં ફતેહ મેળવવાનો મોદીનો પ્રયાસ
વડાપ્રધાન મોદીએ પોતાનો 68મો જન્મદિવસ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં મનાવ્યો. આ તબક્કે PM મોદીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી પૂજા પાઠ પણ કર્યાં. લોકસભા...