Friday, August 8, 2025
HomeIndia

India

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે ઇટલીના બિસિયાચ એન્ડ કેરુ (Bisiach & Carru ) સાથે ભાગીદારી કરી

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપ (જીઇજી)નો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્સના ટૂલિંગ બિઝનેસે ભારતમાં અદ્યતન રેલવે અને એરોસ્પેસ ઉપકરણોનું ઉત્પાદન કરવા માટે ઇટાલિયન ઓટોમેશન સ્પેશિયાલિસ્ટ બિસિયાચ એન્ડ...

મહાકુંભનો 38મો દિવસ, 55 કરોડ લોકોએ સ્નાન કર્યું

સોમવાર-મંગળવારની સરખામણીએ આજે ​​મહાકુંભમાં ભીડ ઓછી છે. સંગમ નોજ પર પણ આવી જ સ્થિતિ છે. પ્રયાગરાજ શહેરમાં પ્રવેશ માટે બનાવેલા 7 એન્ટ્રી પોઈન્ટ પર...

ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ 2025 ટીવીએસ રોનિન રજૂ કર્યું – અલ્ટીમેટ મોર્ડન રેટ્રો મોટરસાયકલ

ટુ અને થ્રી- વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ઓટોમેકર ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ ટીવીએસ રોનિન 2025 એડિશન લોંચ કરવાની જાહેરાત કરી છે, જે તેની...

નાણાકીય અને આર્થિક ફ્રોડનો સામનો કરવા માટે માસ્ટર્સ ઈન ફાઈનાન્સિયલ એન્ડ ઈકોનોમિક ક્રાઈમ્સ માટે મુબઈમાં ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું

નાણાકીય અને આર્થિક અપરાધોના ગંભીર મુદ્દાને ઉકેલવાના એક મહત્વપૂર્ણ પગલામાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ) એ માસ્ટર્સ માસ્ટર્સ...
- Advertisement -

ફાસ્ટ્રેકએ ફેશન ફોરવર્ડ યુથ માટે એવોર્ડ વિનિંગ ‘BARE કલેક્શન’ લોન્ચ કર્યું

ભારતની અગ્રણી યુથ ફેશન એસેસરીઝ બ્રાન્ડ ફાસ્ટ્રેકે તેનું લેટેસ્ટ યુનિસેક્સ કલેક્શન BARE લોન્ચ કર્યું છે. આ ઈનોવેટિવ ટ્રાન્સપરન્ટ વોચ પ્રમાણિકતા અને ફિલ્ટર વિનાની સ્વ-અભિવ્યક્તિનો...

સુઝલોને નવથી પણ ઓછા મહિનામાં ઓયસ્ટર રિન્યુએબલ પાસેથી ફરી ઓર્ડર મેળવ્યો

ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર સુઝલોન ગ્રૂપે ભારતના પવન ઉર્જા ક્ષેત્રે તેનું વર્ચસ્વ જાળવી રાખતાં ઓયસ્ટર રિન્યુએબલ પાસેથી ફરી પાછો 201.6 મેગાવોટનો ઓર્ડર...

વોર્ટસિલાએ નેક્સ્ટ-જનરેશન એન્જિન રજૂ કર્યું

ભવિષ્યમાં ટકાઉ ઇંધણ પર ચાલી શકે તેવી ટેકનોલોજી સાથે, વોર્ટસિલા 46TS એન્જિન ઇંધણ અને ખર્ચ બચાવવા માટે સુધારેલ આઉટપુટ અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે....

મધ્યપ્રદેશ ટુરિઝમને પ્રોજેક્ટ ક્લીન ડેસ્ટિનેશન માટે પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો

રાજ્યના પર્યટન સ્થળોએ સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'પ્રોજેક્ટ ક્લીન યોજના' ને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો...
- Advertisement -

વિદેશી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સનાતન ધર્મ તરફ વળ્યા, 18 દેશોના 296 લોકોને મળ્યું ગુરુ દિક્ષા

મહાકુંભના પવિત્ર પ્રસંગે વિશ્વભરના શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મ અપનાવવાનો સંકલ્પ લીધો. 18 દેશોના 296 વિદેશી શ્રદ્ધાળુઓએ જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવી પાસેથી ગુરુ દિક્ષા ગ્રહણ...

બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 વર્ષના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફતે રૂ. 2690 કરોડ એકત્ર કર્યા, કૂપન રેટ 7.5 ટકા

દેશની અગ્રણી સરકારી બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયાએ એનએસઈ ઈલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ ખાતે આજે વાર્ષિક 7.5 ટકાના કૂપન રેટ પર 10 વર્ષના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ મારફત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read