Saturday, June 7, 2025
HomeGujaratVadodara

Vadodara

જામનગરની શાળામાં શિક્ષકે પાંચમા ધોરણના વિદ્યાર્થીને ધીબેડી નાખ્યો, હોબાળો થતાં પોલીસે મામલો થાળે પાડ્યો

જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં...

નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી, તારાપુર નજીક પણ લક્ઝરી-ટ્રકની ટક્કર, દાહોદમાં ત્રણ પિતરાઇ ભાઇના મોત

ગુજરાતમાં આજે બીજા એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. પહેલા બગોદરા-વટામણ હાઇવે પર અકસ્માત બાદ હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ગમખ્વાર...

વડોદરા કોર્પોરેશને મારેલું સીલ તોડી નાખી સામાન સગેવગે કરવાનો કારસો : સંચાલક રંગેહાથ ઝડપાયો

વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી એપોલો ફાર્મસીની દુકાનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી હતી. જોકે રાત્રી દરમિયાન ઠંડીના અંધારાનો લાભ...

વડોદરામાં બે દિવસથી બેવડી ઋતુના કારણે ખાંસી-શરદીના દર્દીઓ વધ્યા

ઠંડીની મોસમમાં વડોદરા ખાતે બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યા બાદ હવે 14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પારો રહેતા સામાન્ય ઠંડીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા...
- Advertisement -

ફતેગંજ બ્રિજ નીચે કચરાનાં ઢગલા અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ, પાલિકા દ્વારા દીવાલ બાંધવાની કામગીરી ચાલુ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ તાજેતરમાં જ લાલબાગ, ફતેગંજ, હરીનગર અને અમિતનગર બ્રિજ નીચે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી ઓફરો...

કરજણ-ભરથાણા ટોલ પ્લાઝાનાં દરમાં વધારો, કાર ચાલકોને હવે 155 રૂપિયા ચૂકવવા પડશે

વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે. ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં...

હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો

વડોદરા હાલોલ સ્ટેટ હાઇવે ઉપર જરોદ ચોકડી પાસે જિલ્લા એસઓજી પોલીસ ગઈકાલે બપોરે વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક સીએનજી રીક્ષાને ઉભી...

વડોદરામાં જાંબુવા વિસ્તારમાંથી ભૂલા પડી ગયેલા મગરના બે બચ્ચાંનું રેસ્ક્યુ

વડોદરા : વડોદરામાં હજી પણ મગરો બહાર આવી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે જાંબુવા વિસ્તારમાંથી ભૂલા પડી ગયેલા મગરના બે બચ્ચાંનું...
- Advertisement -

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી કેક, પોલીસે પરચો બતાવતાં કાન પકડી માગી માંફી

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર વડે કેક કાપતા યુવકનો વીડિયો વાયરલ થતાં અકોટા પોલીસે આ યુવકને શોધી કાઢી હથિયારબંધી બદલ...

PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરાની મુલાકાતે

House Arrested Congress Leader: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરાની મુલાકાતે છે. ત્યારબાદ તેઓ અમરેલી...

Must read