Gujarat
વડોદરા-આણંદમાં 90 ઇન્જેક્શન સાથે કાળાબજારી કરતા 5 ઝડપાયા
પકડાયેલા પાંચેય આરોપીઓએ અત્યાર સુધીમાં 300થી 400 ઇન્જેક્શન વેચ્યાવડોદરા ક્રાઇમ બ્રાંચે દેશના અત્યાર સુધીના સૌથી મોટા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દેશમાં...
Gujarat
PM નરેન્દ્ર મોદી સૈન્ય વડાઓની કોન્ફરન્સમાં સામેલ થવા કેવડિયા પહોંચ્યા
PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત સૈન્ય વડાઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. સવારે દિલ્હીથી વિમાન મારફતે અમદાવાદ પહોંચ્યા...
Gujarat
કલેક્ટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું :ભાજપ MLA મધુ શ્રીવાસ્તવ
વડોદરા :વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર તેમના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. હાલમાં જ પત્રકારને કેમેરા સામે ધમકી આપતા જોવા મળ્યા હતા. તો...
Gujarat
મેડિક્લેમ કૌભાંડ:વડોદરામાં સર્જરીનાં ખોટાં બિલથી 2.58 લાખનો વીમો પકવવાનો કારસો, ડભોઇ રોડની ડેન્ટિસ્ટ પત્ની અને ફિઝિશિયન પતિનું કારસ્તાન
મહિલાએ ડોક્ટર અને લેબોરેટરીના કર્મચારીની મદદથી મેડિક્લેમ પકડવવા માટે ખોટા બીલો તૈયાર કરાવ્યા હતાઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિક્લેમ રજૂ કરનારી મહિલા હજી સુધી પોલીસની પકડમાં આવી...
- Advertisement -
Gujarat
આજે વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું
અમદાવાદ : જેમાં વાહનોને 10 ફૂટ દૂર કશું જ દેખાઈ રહ્યું ન હતું. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર લાખોંદ નજીકના હિલસ્ટેશન જેવાં આ દૃશ્યોમાં વાતાવરણ...
national
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 8 ટ્રેનને લીલીઝંડી આપી
કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું | કેવડિયા હવે ગુજરાતના નાનકડા ગામને બદલે વિશ્વના મોટા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છેઃ વડાપ્રધાનઅમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે...
Gujarat
વડોદરામાં બૂલેટ ટ્રેન સ્ટેશનના પાર્કિંગ અને મોલ માટે ૨૧૦ વૃક્ષ કપાશે
વડોદરા: અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ની સામે આવેલી આરએન્ડબીની જગ્યામાં ૫૦થી ૧૦૦ વર્ષ જૂનાં અંદાજે ૨૧૦ ઝાડ કપાશે. બૂલેટ ટ્રેન...
Gujarat
શિક્ષિકાએ પોતાના મોપેડને જ બનાવ્યો શાળાનો ક્લાસ રૂમ
વડોદરા : કોરોના મહામારીના લીધે હાલમા શાળા કોલેજો બંધ છે અને હાલમા શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને બાળકોને ભણાવે છે. તો ગામડાના ગરીબ વર્ગના ઘણા...
- Advertisement -
Gujarat
વડોદરા: નાગરવાડા વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કામગીરીમાં કોર્પોરેશન દ્વારા થયેલા દબાણ નડતરરૂપ
વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 મીટરનો રસ્તો બનાવવાની કામગીરીને ધ્યાનમાં રાખી ગેરકાયદે દબાણો હટાવ્યા હતા. પરંતુ વડોદરા કોર્પોરેશન...
Gujarat
વડોદરામાં કોરોના બેકાબુ, શહેરની ૪૪થી વધુ હોસ્પિટલોમાં બેડ ખાલી નહી
વડોદરા,તા.૧૬
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસો અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યાં...