Sunday, June 8, 2025

Rajkot

રાજકોટના સિંધી પરિવારના ત્રણ ભાઈઓના 20 દિવસમાં મોત

કુંદનાની પરિવારની ખાસ વાત એ છે કે, તેઓ ભાગલા સમયે પાકિસ્તાનથી નિરાશ્રિત થઇ રાજકોટમાં આવ્યા હતારાજકોટ: કોરોનાએ આખેઆખા પરિવારનો ભોગ લીધો હોય તેવા અનેક...

કોરોનાનો ખાતમો કરવાના ખોટા દાવા કરનાર કંપનીને લીધી લપેટામાં, ફટકારી કારણદર્શક નોટીસ

કંપનીએ દાવો કર્યો છે કે આ ઉત્પાદન, “... એક પ્રવાહી ફોર્મ્યુલેશન છે જેમાં 21 અલગ અલગ પ્રકારના છોડ આધારિત અર્ક ઉમેરવામાં આવ્યા છે. આયુર્વેદિક...

રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યા પર લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, 12 ઇજાગ્રસ્ત

12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ત્રણ વ્યકિતઓની હાલત ગંભીર છે.રાજકોટ: રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ...

રાજકોટ: વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ, કાર્યકરો જીતના જશ્નમાં ભાન ભૂલ્યા

સવારે 11.15 વાગ્યા સુધી રાજકોટમાં વોર્ડ નંબર 7, 10, 4, 13 અને એકમાં જીત મેળવી લીધી છે.રાજકોટ: 21મી તારીખે યોજાયેલી છ મહાનગરપાલિકાના ચૂંટણીપરિણામો ધીમેધીમે સામે...
- Advertisement -

PM મોદીએ રાજકોટ AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું

રાજકોટ : રાજકોટ નજીક ખંઢેરી-પરાપીપળીયામાં રૂપિયા 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 750 બેડની અત્યાધુનિક ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું આજે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત...

પતિએ હોસ્પિટલમાં જ પુત્રી કેમ આવી કહી પત્ની સાથે ઝઘડો કર્યો

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital)માં લેબ ટેકનિશિયન (Lab Technician) તરીકે ફરજ બજાવતી ભાવનાબેન અમિતભાઈ ઠાકર (ઉ.વ.40) પર કુખે પુત્રી...

‘ઉત્તરાયણમાં ધાબે ટોળે ન વળતા, લાઉડ સ્પીકર ના વગાડતાં’, પોલીસ કમિશનરનું જાહેરનામું

રાજકોટ: કોરોના વૈશ્વિક બિમારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુશ્વાર થઈ ચૂક્યું છે, હવે તહેવારો ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. આગામી...

રાજકોટમાં યુવતીને લીફટ આપી વાડીમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધો બાંધ્યા

રાજ્યમાં ફરી એકવાર યુવતીને બાઈકમાં લીફ્ટ આપવાના બહાને દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, દુષ્કર્મ, દુષ્કર્મનો પ્રયાસ, મારામારી સહિતના બનાવો...
- Advertisement -

પરિણીતાના હાથની મહેંદી સુકાય તે પહેલા જ બની વિધવા

રાજકોટ: રાજકોટ શહેર નજીક મોરબીરોડ પર બેડી ગામે રહેતા કેતન મેઘજીભાઈ કીહલા ઉ.22 નામના યૂવકે લગ્નના એક સપ્તાહ બાદ ઝેરી દવા પીને આપઘાત...

ચીલઝડપના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય “ભાતુ” ગેંગ પોલીસના સકંજામાં

હવે વાત કરીએ આંતરરાજ્ય “ભાતુ” ગેંગની. ચીલઝડપ ના ગુના આચરતી આંતરરાજ્ય કુખ્યાત “ભાતુ ” ગેંગના ૫ સભ્યો ની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ૨૩...

Must read