Bollywood
Bollywood
SRKનો દીકરો હવે અબ્બુજાન સાથે રહીને ભારતમાં જ ફિલ્મમેકિંગ શીખશે
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ઓક્ટોબરમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ...
Bollywood
વિકી-કેટના લગ્નમાં મહેમાનોને સિક્યોરિટી કોડ વગર એન્ટ્રી નહીં મળે
7 ડિસેમ્બરના રોજ વિકી અને કેટની મહેંદી-સંગીત સેરેમની યોજાઈ હતીવિકી અને કેટરીના 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં સામેલ થવા સેલેબ્સની અવરજવર શરૂ...
Bollywood
કેટરિના કૈફ-વિકી કૌશલે ‘વેડિંગ ફોટો’ના રાઇટ્સ વેચ્યા, ઇન્ટરનેશનલ મેગેઝિન સાથે કરી કરોડોની ડીલ
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે, વિકી-કેટરિનાએ તેમના લગ્નના ફોટા ના રાઈટ્સ એક...
Bollywood
સોનુ સૂદ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફરનો તમામ મેડિકલ ખર્ચ ઉઠાવશે
સાઉથના જાણીતી કોરિયોગ્રાફર શિવ શંકર કોવિડ પોઝિટિવ છે અને છેલ્લાં 20 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. તેમની નાણાકીય સ્થિતિ પણ સારી નથી. આ સમયે ફરી...
- Advertisement -
Bollywood
રણબીર પહેલાં ફોઈનો દીકરો આદર જૈન એક્ટ્રેસ તારા સુતરિયા સાથે લગ્ન કરશે
આદર જૈન તથા તારા સુતરિયા આવતા વર્ષે લગ્ન કરશેબોલિવૂડમાં હાલમાં લગ્નનો માહોલ છે. રાજકુમાર રાવ તથા પત્રલેખાએ 15 નવેમ્બરે લગ્ન કર્યા હતા. કેટરીના કૈફ...
Bollywood
બબીતા પાતળી થઈ!: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાએ જોરદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ પ્લે કરતી એટલે કે મુનમુન દત્તા હાલમાં વજન ઘટાડવામાં વ્યસ્ત છે. મુનમુને સોશિયલ મીડિયા પર પોતાના ટ્રાન્સફોર્મેશનની...
Bollywood
Aryan Khan Case: 27 દિવસ બાદ જેલમાંથી છૂટ્યો આર્યન ખાન, પિતા સાથે મન્નત જવા રવાના
આર્યન ખાનની મુંબઇની આર્થર રોડ જેલમાંથી મુક્તિ થઇ ગઇ છે. આર્યનને લેવા તેના પિતા શાહરૂખ ખાન પહોંચ્યા છે. ગાડીઓના કાફલા સાથે આર્યન ખાન પોતાના...
Bollywood
Aryan Khan Case: જો નિયમોનું પાલન કરવામાં આવશે તો જ આજે આર્યન ખાનને મુક્ત કરાશે
આર્યનને જામીન મળ્યા હોવા છતાં આર્થર રોડ જેલમાંથી તુરંત બહાર આવે તેવી શક્યતા નથી, કારણ કે કોર્ટે જામીન આપતી વખતે લાદવામાં આવેલી શરતોને લગતો...
- Advertisement -
Bollywood
26 વર્ષ બાદ ‘દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે’નો નવો લુક: આદિત્ય ચોપરા કરશે દિગ્દર્શન
બોલિવૂડ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા તેની રેકોર્ડબ્રેક વિશ્વવ્યાપી બ્લોકબસ્ટર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' સાથે ડાયરેક્ટર તરીકે બ્રોડવે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. 26 વર્ષ...
Bollywood
ડ્રગ્સ કેસ: આર્યન ખાનની જામીન અરજી પર આજે 2.45 વાગ્યે ચુકાદાની શક્યતા
આર્યન ખાનની જામીન અરજી પર આજે મુંબઈની સેશન્સ કોર્ટ બપોરે 2.45 વાગ્યે ચુકાદો આપે તેવી શક્યતા છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ 2 ઓક્ટોબરના રોજ...