Tuesday, June 17, 2025

Bollywood

શાહરૂખની નવી ફિલ્મ અમિતાભ અને કમલ હસનની ફિલ્મોની નકલ

શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'જવાન' અમિતાભ બચ્ચન તથા કમલ હસનની ફિલ્મોની નકલ હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન બાપ અને  દીકરા બંનેની...

પ્રિયંકા ચોપરાનો શાહરુખને ટોણો, હું અભિમાની નથી

- હોલીવૂડમાં કામ કરવા બાબતે ટિપ્પણી- એક સમયના કથિત બોયફ્રેન્ડ શાહરુખ માટે પ્રિયંકાની ટિપ્પણીથી બંનેના ચાહકોને આંચકોશાહરુખ ખાને પોતે હોલીવૂડમાં પ્રયાસ કરવા નથી ઈચ્છતો...

સલમાનને લઈ સૂરજ બડજાત્યા ‘પ્રેમ કી શાદી’ બનાવશે

સલમાન ખાન ફરી સૂરજ બડજાત્યાની ફિલ્મમાં કામ કરવાનો છે. સૂરજની 'મૈને પ્યાર કિયા' તથા 'હમ આપ કે હૈ કૌન' સલમાનની સૌથી સફળ ફિલ્મોમાંની એક...

‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ, બ્રેન્ડન ફ્રેજર બેસ્ટ એક્ટર

બેસ્ટ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' માટે મિશેલ યોને જ મળ્યોબેસ્ટ ડાયરેક્ટિંગનો ઓસ્કાર એવોર્ડ એવરીથિંગ એવરીવ્હેર ઓલ ધેટ વન માટે ડેનિયલ...
- Advertisement -

ભારતના નામે બીજો ઓસ્કાર, ‘નાટૂ નાટૂ’એ બેસ્ટ ઓરિજનલ સોન્ગની કેટેગરીમાં એવોર્ડ જીત્યો

અમેરિકાના લોસ એન્જલસના ‘ડોલ્બી થિયેટર’માં યોજાઈ રહ્યો છે. 95મા ઓસ્કાર એવોર્ડેને આ વખતે જિમ્મી કિમેલ હોસ્ટ કરી રહ્યા છે.આ 95મો એકેડેમી એવોર્ડ્સ ભારતીયો માટે...

સતીશ કૌશિકના મોતને મામલે નવો ખુલાસો, દિલ્હી પોલીસને ફાર્મ હાઉસ પરથી શંકાસ્પદ દવાઓ મળી આવી

બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. અભિનેતાનું ગુરૂવારના રોજ નિધન થઇ ગયું હતું. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયામાં ગમગીની છવાઇ...

Satish Kaushik: નિધન બાદ સતીશ કૌશિકની છેલ્લી પોસ્ટ વાયરલ, એક દિવસ પહેલા જ મનાવી હતી હોળી

આજે સવારે બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સતીશ કૌશિક (Satish Kaushik Death)નું નિધન થઇ ગયું. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયામાં ગમગીની છવાઇ ગઇ છે. બધા તેમણે ભીની આંખોથી...

વિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યા ઉજ્જેનના મહાકાલેશ્વર મંદીરે, ભસ્મ આરતીમાં પણ સામેલ થયા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છેઈન્દોર ટેસ્ટ ત્રણ દિવસમાં જ પુરો થયો હતો અને તેમા ભારતીય ટીમની હાર...
- Advertisement -

47 વર્ષની સુસ્મિતા સેનને હાર્ટ એટેક, સ્ટેન્ટ મુકાવ્યું

- અભિનેત્રીને સમયસર સારવાર મળી ગઈ- થોડા દિવસો પહેલાં એટેક આવ્યો હતો, હવે એન્જિયોપ્લાસ્ટી પણ થઈ ચુકી છેમુંબઇ : અભિનેત્રી સુસ્મિતા સેનને ૪૭ વર્ષની...

ઓસ્કર સેરિમનીમાં ‘નાટુ નાટુ’ લાઈવ પરફોર્મ કરાશે

- ઓસ્કર એવોર્ડ માટે પ્રબળ દાવેદાર ગણાય છે- રાહુલ  સિપ્લિગંજ અને કાલા ભૈરવ હોલીવૂડના દિગ્ગજો સમક્ષ ગીત રજૂ કરશેમુંબઇ : ઓસ્કર સેરિમનીમાં 'આરઆરઆર'નાં ગીત...

Must read