Wednesday, June 18, 2025
HomeIndiaમુખ્ય આરોપી સરફરાજનું એન્કાઉન્ટર, મિત્ર ફહિમને પણ વાગી ગોળી, નેપાળ ભાગી રહ્યા...

મુખ્ય આરોપી સરફરાજનું એન્કાઉન્ટર, મિત્ર ફહિમને પણ વાગી ગોળી, નેપાળ ભાગી રહ્યા હતા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Bahraich Violence : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસાના બે મુખ્ય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. પોલીસની ટીમ ઘટનાના દિવસથી જ બંને આરોપીઓને શોધી રહી હતી. જોકે આજે પોલીસને બંને આરોપીઓનું લોકેશન મળી આવ્યું હતું, જેમાં બંનેને ટ્રેસ કરવામાં આવ્યા હતા. આરોપીઓનું નામ સરફરાજ અને ફહીમ છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here