Thursday, June 19, 2025
HomeIndiaબંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ : 6 કલાકની અંદર FIR...

બંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ : 6 કલાકની અંદર FIR કરવા આદેશ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે (14 ઓગસ્ટ) રાત્રે, બદમાશોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસમાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેઓએ વિરોધ કરી રહેલા ડોકટરોને માર માર્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર કડક બની છે.આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા મેમોરેન્ડમ મુજબ, ફરજ પરના આરોગ્ય કર્મચારી સામે હુમલો અથવા કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં, ઘટનાના 6 કલાકની અંદર FIR નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ/સંસ્થાના હેડની રહેશે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here