Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadસાઉથ બોપલ વેદાંત પ્રિ સ્કૂલ દ્વારા હર ઘર ત્રિરંગા અંતર્ગત રેલીનું આયોજન

સાઉથ બોપલ વેદાંત પ્રિ સ્કૂલ દ્વારા હર ઘર ત્રિરંગા અંતર્ગત રેલીનું આયોજન

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અંતર્ગત વિવિધ જગ્યાએ અરેલી નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સાઉથ બોપલ ખાતે આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પણ આજે હર ઘર તિરંગા અંતર્ગત વાલીઓ તેમજ બાળકો અને પોલીસ સાથે રાખી તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિરંગા રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો પણ જોડાયા હતા નાના નાના ભૂલકાઓ દ્વારા વીર જવાનોના આબેહૂબ પોશાક પહેરી 15 મી ઓગસ્ટની આગલા દિવસે જ ઉજવણી કરી હતી એક વિદ્યાર્થીની દ્વારા ભારત માતા બનીને ત્રિરંગો હાથમાં લહેરાવવામાં આવ્યો હતો શાળાના શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here