Thursday, June 19, 2025
HomenationalUP: એરફોર્સ ડેની તૈયારી કરતું IAFનું પ્લેન બાગપતમાં ક્રેશ, પાઇલટનો બચાવ

UP: એરફોર્સ ડેની તૈયારી કરતું IAFનું પ્લેન બાગપતમાં ક્રેશ, પાઇલટનો બચાવ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ઉત્તર પ્રદેશના બાગપતમાં શુક્રવારે સવારે વાયુસેનાનું એક નાનું વિમાન ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાઇલટ સવાર હતા. ઘટના પછી બંને પાઇલટ સુરક્ષીત છે. આ વિમાને ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં ઉડાન ભરી હતી પરંતુ તે બાગપતમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન બાગપતના ખેતરોવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ પ્લેન એરફોર્સ-ડેની તૈયારી કરી રહ્યું હતું. આ ઘટના પછી વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here