Wednesday, June 18, 2025
HomeSportsCricketત્રિનિદાદ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝના એક વિકેટે 86 રન,...

ત્રિનિદાદ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝના એક વિકેટે 86 રન, ભારત પાસે 352 રનની લીડ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 438 રન પર સમેટાઈ

વિરાટ કોહલીની ટેસ્ટમાં 29મી અને ઇન્ટરનેશનલ કરિયરની 76મી સદી ફટકારી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 438 રન પર સમાપ્ત થઈ હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને 86 રન હતો.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here