Monday, April 28, 2025
HomeGujaratBhavnagarવિદેશી દારૂ બીયરનો જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

વિદેશી દારૂ બીયરનો જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

Related stories

Breaking: Shocking Pahalgam Terror Attack LIVE – Full Coverage...

Pahalgam terror attack LIVE: In a tragic incident that...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

ભાવનગર : સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મામાની દેરી પાછળ આવેલ પડતર જગ્યા બાવળની કાંટમા વિદેશી દારૂ બીયરનો જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર, એલસીબી સ્ટાફ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે,અજયસિહ બળદેવસિહ ગોહિલ (રહે.ટંડેલીયા ચોક, રેલવે સ્ટેશન રોડ, સોનગઢ )એ સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મામાની દેરી પાછળ આવેલ પડતર જગ્યા બાવળની કાંટમા વિદેશી દારૂ બીયરનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી આધારે રેઇડ કરતાં વિદેશી દારૂની બોટલ ૨૦૦ અને બિયરના ટીન ૧૯૨ મળી આવતા પોલીસે અજયસિંહ બળદેવસિહ ગોહિલની ધરપકડ કરી પૂછપરછ કરતાં મહેશ ધરમશીભાઇ પરમાર (રહે.નવાપરા વિસ્તાર, સોનગઢ તા.સિહોર જી.ભાવનગર ),નરેશ (રહે.પાલીતાણા જી.ભાવનગર )એ મદદગારી કરી હોવાની કબૂલાત કરતાં એલસીબીએ ત્રણેય શખ્સ વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Breaking: Shocking Pahalgam Terror Attack LIVE – Full Coverage...

Pahalgam terror attack LIVE: In a tragic incident that...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here