Monday, April 28, 2025
HomeGujaratવડોદરામાં 1.62 કરોડના દારૂ અને સીરપની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું

વડોદરામાં 1.62 કરોડના દારૂ અને સીરપની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું

Related stories

Breaking: Shocking Pahalgam Terror Attack LIVE – Full Coverage...

Pahalgam terror attack LIVE: In a tragic incident that...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

વડોદરા : વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂ અને આયુર્વેદિક કફ સીરપના મોટા જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન-1 હેઠળના જવાહર નગર, ગોરવા, લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી દારૂની રૂ.1.62 કરોડની કિંમતની 90 હજાર ઉપરાંતની બોટલનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો. નંદેસરી-જવાહર નગર રોડ ખાતેના ગ્રાઉન્ડ પર બોટલોનો જથ્થો કતારબદ્ધ રીતે ગોઠવીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓના નેજા હેઠળ તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જથ્થામાં વિવાદાસ્પદ બનેલી નશાકારક આયુર્વેદિક કપ સીરપનો જથ્થો પણ મૂકવામાં આવ્યો હતો.

Breaking: Shocking Pahalgam Terror Attack LIVE – Full Coverage...

Pahalgam terror attack LIVE: In a tragic incident that...

🏆 Epic Triumph! Barcelona vs Borussia Dortmund – UCL...

⚽ First Half Fireworks – Barcelona vs Borussia Dortmund🔥...

🔥 Brutal Blow! Barcelona Crush Dortmund – UCL 2025

Barcelona vs Borussia Dortmund UCL 2025: Barca thrash Dortmund...

GT vs RR IPL 2025 Match Review: Thrilling Highlights​

GT vs RR IPL 2025 Match Review​Gujarat Titans' Innings:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here