Saturday, June 21, 2025
Homenationalરાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં ભાજપની વિશેષાધિકાર હનન નોટિસ

રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં ભાજપની વિશેષાધિકાર હનન નોટિસ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરવાની કોઇ તક હાથમાંથી જવા દેવા માંગતી નથી. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે સોમવારે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન નોટિસનો પ્રસ્તાવ રજૂ કર્યો.

અનુરાગ ઠાકુરનું કહેવું છે કે, ગત 20 જુલાઇના રોજ અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલે પોતાના ભાષણમાં સદનને ગેરમાર્ગે દોરી અને તે માટે તેમણે માફી માંગી જોઇએ. પોતાની નોટીસમાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ રાફેલની કિંમતની તુલના UPAના શાસન કાળ સાથે કરી જે માત્ર કલ્પના આધારિત, ખોટી અને પૂરી રીતે ખોટી છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here