Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadનરોડા કેસમાં સજા કાપી રહેલા બાબુ બજરંગીના ઘરે 5 લાખની ચોરી, આખી...

નરોડા કેસમાં સજા કાપી રહેલા બાબુ બજરંગીના ઘરે 5 લાખની ચોરી, આખી તિજોરી ઉઠાવી ગયા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

નરોડા બેઠક પાસે ભાગ્યોદય સોસાયટીમાં નરોડા તોફાનમાં સજા કાપી રહેલા બાબુ બજરંગી
ના ઘરે 5 લાખની ચોરીની ધટના બની છે. મોડી રાત્રે તસ્કરોએ આખી તિજોરી ઉઠાવી ફરાર થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઘર બંધ હતું. સરદારનગર પોલીસે 5 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here