Wednesday, June 18, 2025
HomeRecipesખીચું

ખીચું

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સામગ્રી
– 250 
ગ્રામ ચોખાનો લોટ, 1 ચમચી જીરા પાવડર, બે ચમચી વાટેલા મરચાનું પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ, ચપટી સોડા.

બનાવવાની રીત – એક પ્લાસ્ટિકના બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવુ. આ મિશ્રણને ઓવનમાં 3-4 મિનિટ માટે મુકી દેવુ. બહાર કાઢીને ફરી સારી રીતે હલાવી લેવુ અને પછી 2-3 મિનિટ ઢાંકીને ફરી ઓવનમાં મુકવુ. બહાર કાઢીને ગરમા ગરમ તેલ નાખીને પીરસવું

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here