Wednesday, June 18, 2025
HomeRecipesઈટાલિયન ચાટ

ઈટાલિયન ચાટ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સામગ્રી – સોસ, બેબી કોર્ન, ચોપ તુરિયા, ચૉપ શિમલા મરચા, અજમો, ઓલિવ ઓઈલ, લાલ મરચુ, મીઠુ, સેવપુરી, ચીઝ 

બનાવવાની રીત – પૈનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમા ચૉપ કરેલા બેબી કોર્ન હલકા તળી લો. તેમા ચૉપ તુરિયા, શિમલા મરચા મિક્સ કરીને હલાવો. અજમો, મીઠુ, કાળા મરીનો પાવડર, લાલ મરચાનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણને બાઉલમાં મુકો. પુરીઓની ઉપર મિશ્રણની ટોપિંગ કરો. સોસ નાખો અને સર્વ કરો

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here